tag:blogger.com,1999:blog-276916924416673520.post7465791446256861761..comments2023-10-19T05:15:21.129-07:00Comments on S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: Dr. Jagdip Nanavati..m.d.http://www.blogger.com/profile/07627152048596722461noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-276916924416673520.post-18777624677140077322011-01-07T11:16:35.786-08:002011-01-07T11:16:35.786-08:00heart attack નો ખુબ જ heart-to-heart પ્રંસંગ, પણ સ...heart attack નો ખુબ જ heart-to-heart પ્રંસંગ, પણ સાલ્લુ મન અળવીતરુ ખરુને? આવી heartily વાત ચાલતી હોયને..

"વૃધ્ધ બુઝુર્ગે મારી પાસે આવી અને
મારો હાથ દાબી કશુંજ બોલ્યા વગર મારી સામે જોયું
તે આજે પણ ભુલાય તેમ નથી....કારણ તેની આભારવશ
આંખોમાં મે એજ કરૂણા અને આશિર્વાદના ભાવ જોયા જે
હું સાંઈની મુર્તિમાં જોઈને આવ્યો હતો.....મે એનામાં સાઈ જોયા કે તેણે
મારામાં સાઈ જોયા તે તો સાઈ જ જાણે"

...મનમાં વિચાર સળવળે આવુ જનરલ કોચમાં બન્યુ હોત તો???????????????????????????
ત્યા તો મારા માથા પછવાડે એક ટપલી મારી વિચારાવસ્થા માંથી જગાડી,heart પર વ્હાલથી કોઇ હાથ ફેરવતો અવાજ સંભળાયો "જનરલ કોચમાં તો હુ બધાની સાથે જ મુસાફરી કરતો હોવ છુ.........
આ ગેબી અવાજ"મૃદુ સાંઇ"નો હતો ખુબ ખુબ આભાર ડો.સાહેબ તમારા પ્રસંગે સાંઇ સાથે વાર્તાલાપ કરાવી આપ્યો...........k m cho? -bharat joshihttps://www.blogger.com/profile/03613633370308832308noreply@blogger.com