27.2.09


સમજણને મે ઘોળી છે
સમજો તો બસ સમજી જાજો

ન સમજો તો..........होली...है...!!!

જ્યારે
કેસરીયા
મઘમઘતા
રંગે રંગાઈ
તમે
લેતા’તાં
ગુલમહોરી
છાંયડો......

ત્યારે
મન્ન મારું
ઘેલુ તે એવું,
કે પુછતુ’તું
બન્ને
વચ્ચે છે
ક્યાંય
આયનો......?!

1 comment:

k m cho? -bharat joshi said...

આયનો શોધે છે એક ચેહરો,

ચેહરો શોધે છે એક સ્મિત,

સ્મિત શોધે છે એક કારણ,

એ કારણ મને આપમાં દેખાય છે......