आज खडे है क्रिष्न मुरारी, और खडे है अल्लाह,
डाल गुलाली रंग हरे पे, कुछ तो करो बिस्मिल्लाह
हो ली द मुबारक....
A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES...!.!. જીવનના કંઇક તોફાનોમાં ડેલી બંધ રાખી’તી ............. તમારા શ્વાસની ખુશબુથી ઘર આજે ઉઘાડ્યાં છે................. હરફ ના કોઇ ઉચ્ચારો , અમારી ખાનદાની પર................ સ્વિકારી કારમી મે હાર , દુશ્મનને જીતાડ્યાં છે
4 comments:
HOLI MUBARAK to YOU & ALL !
Dr. Chandravadan
www.chandrapukar.wordpress.com
HOLI MUBARAK!
આજનો બ્લોગ ઑફ ધ ડે છે 'શબ્દસૂર' http://www.jkshabdasoor.blogspot.com
ડૉ. જગદીપ નાણાવટીની રચનાઓ આપે કવિલોક, લયસ્તરો, રીડગુજરાતી, ટહુકો વગેરે
બ્લોગ પર વાંચી જ હશે, આજે મુલાકાત લો તેમના પોતાના બ્લોગની!
અભિનંદન!
Pls visit: http://groups.google.co.in/group/gujblog
ઓ પ્રિયતમ ! હું તેમને ખુબજ પ્રેમ કરું છું. અરે ! આખી દુનિયાંને ખુબજ પ્રેમ કરું છું. કારણકે "તું" તેમને ખુબજ પ્રેમ કરે છે! મારી માટે એટલું જ બસ છે. તે ભોળાંઓ આ વાત ક્યારે સમજશે ?
બ્લોગ=http://paresh08.blogspot.com/
" જગત આખાનાં રંગો જેમાંથી જન્મે છે તે શ્વેત રંગ તારો. " શ્યામે રાધાને શ્વેત રંગ આપ્યો. " જગત આખું તારાં કામણ થી દુર રહે તે માટે આ કાળો રંગ તારો. " રાધાએ શ્યામને કાળો રંગ આપ્યો. " એલિ રાધિકા ! તું ભોળિ અમને ભોળવવા આવી ? અને અમે ભોળવાઈ જઈશું ? " મેં કહ્યું. બ્લોગ=http://paresh08.blogspot.com/
Post a Comment