પિતાશ્રીના સાવ અચાનક અવસાન
પર ઉઠેલા ઉદગારો
જીંદગી આંબી શકી ના મોતને
સાવ અધવચ્ચે જણાયું ઓથ ને
અર્ધ તુટ્યું છાપરૂં ઉડી ગયું
આજ સાલી ખોટ, સાલ્લી ખોટને
રે અનુભવ નામ ખીંટી ઉખડી
કેમ ટાંગુ આજ મારા કોટ ને
શું ખબર ? પરિણામ આવું આવશે
ના કદી રોક્યા અમે અવરોધ ને
આટલું તો કમ સે કમ કરવું રહ્યું
પામવા આખર બધાએ મોક્ષ ને
પર ઉઠેલા ઉદગારો
જીંદગી આંબી શકી ના મોતને
સાવ અધવચ્ચે જણાયું ઓથ ને
અર્ધ તુટ્યું છાપરૂં ઉડી ગયું
આજ સાલી ખોટ, સાલ્લી ખોટને
રે અનુભવ નામ ખીંટી ઉખડી
કેમ ટાંગુ આજ મારા કોટ ને
શું ખબર ? પરિણામ આવું આવશે
ના કદી રોક્યા અમે અવરોધ ને
આટલું તો કમ સે કમ કરવું રહ્યું
પામવા આખર બધાએ મોક્ષ ને
1 comment:
"જીંદગી આંબી શકી ના મોતને
સાવ અધવચ્ચે જણાયું ઓથ ને"
આપણી કોઈ પણ ઉંમરે માતા કે પિતા ની ખોટ તો સાલેજ.
Our condolence to you all on sad demise of Mu Kulinbhai. May his soul rest in peace.
Oum shanti...Oum Shanti...Oum Shanti.
nirupam avashia family.
Post a Comment