29.5.10

અક્ષત


એક અક્ષત છે પ્રભુનાં ભાલ પર
એક ચોંટ્યુ અર્ધ ભુખ્યા ગાલ પર

પુજવા લાયક ખરેખર એ હતું
જે થયું કુરબાન એક બેહાલ પર

1 comment:

k m cho? -bharat joshi said...

બેહાલ પર કુરબાન થયેલા અક્ષતને "દાવત" કે "કોહિનૂર" વાળા નહી ઓળખી શકે!!!!!!!!!!!