18.3.08

૫૫૫૫૫

૭૭૭૭૭૭૭

૫૫૫૫૫

હવે હાઈકુ નો વારો...!!
****
સત્યને પણ
’અ’ થી આઘું થોડું તો
રહેવું પડે
****
ગઝલ યાને
અક્ષર તણું જાણે
ગાંધીનગર..!!
****
પડછાયાને
રાત અને શમણા
વિષે કાં પુછો..?
****
સાવ અમથી
વાત તું કરતી, ને
હું ડૂબી જતો
****

2 comments:

વિવેક said...

પડછાયાને
રાત અને શમણા
વિષે કાં પુછો..?

- ખૂબ સુંદર ભાવાભિવ્યક્તિ...

neetnavshabda.blogspot.com said...

સાવ અમથી..- જાણે-મારી વાત કહી નાખી!--સ્પર્શી ગયં સાહેબ આપનુ આ
હાઈકુ..