એકલા તાણે, અગર ચાદર વણો
તો તમારી જાતને અલ્લાહ ગણો
વાયરા સાથે સબંધો બાંધતાં
આભમાં પહોંચી શકે છે રજકણો
સ્વપ્ન મારાં થનગને, વાસ્તવ થવા
ક્યાં હજી સમજી શકી છે પાંપણો
હાથ હુંફાળો દીધો તમને અમે
એટલો વિસ્તાર છે, બસ આપણો
મૌન જ્યારે હોઠ પર આરૂઢ હો
શબ્દ લાગે છે અતિશય વામણો
તો તમારી જાતને અલ્લાહ ગણો
વાયરા સાથે સબંધો બાંધતાં
આભમાં પહોંચી શકે છે રજકણો
સ્વપ્ન મારાં થનગને, વાસ્તવ થવા
ક્યાં હજી સમજી શકી છે પાંપણો
હાથ હુંફાળો દીધો તમને અમે
એટલો વિસ્તાર છે, બસ આપણો
મૌન જ્યારે હોઠ પર આરૂઢ હો
શબ્દ લાગે છે અતિશય વામણો
2 comments:
"મૌન જ્યારે હોઠ પર આરૂઢ હો
શબ્દ લાગે છે અતિશય વામણો"
"ધાક પણ કેવી ગજબ છે મૌનની
બે ઘડી રાખો, ને અધરો થરથરે"
M O U N
વાયરા સાથે સબંધો બાંધતાં
આભમાં પહોંચી શકે છે રજકણો
ek jagjit ni rachana upar na sandharbe,lyricist: Wasim Barelvi
" Me ek zarra, bulundi ko chune ne nikla tha, hawa ne tham ke zameen par gira diya mujko.."
સ્વપ્ન મારાં થનગને, વાસ્તવ થવા
ક્યાં હજી સમજી શકી છે પાંપણો
ek biji " swapna chumban thi pan nanu hoi che chhata majiyaru badhnu hoi che"...
banne kadi ma tarkhat...amar mankad
Post a Comment